Snack's 1967
PicsArt 08-21-10.25.28
Home
Our Mission & Vision
Our Project
Work Our NGO
Donation Request
Trust Board Members
Contact Us
•Registration Act 1955, No. E/339/BOTAD

•Niti Aayog Registration No:GJ/2018/0221895

•12AA Of IT Act No: DIT(E)/12AA/90/09-10

•80G (5) VI of Act No: AABTV1257B/1102/17-18/T-1824/80G (5)

વરદાય વિકાસ ટ્રસ્ટ ની સ્થાપના 2009 માં કરવા માં આવી છે,
સંસ્થા ની સ્થાપના સંસ્થાપક શ્રી જસમત ભાઈ ગાબાણી દ્વારા કરવા માં આવી છે,
વરદાય વિકાસ ટ્રસ્ટ દ્વારા આદિવાસી સમાજ અને ગરીબ લોકો માટે ઘણા બધા સેવા ના કામ કરેલ છે,
એમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સૌચાલય અને જલ સંચય યોજના અંતર્ગત તળાવ ચેકડેમ અને પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત કામ પૂર્ણ કરેલ છે અમારી સંસ્થા વરદાય વિકાસ ટ્રસ્ટ ના આગામી મહત્વ ના ત્રણ કામ કરવા ઉત્કૃષ્ટ છે,
જેમાં ગરીબ લોકો માટે સારી ગુણત્તાવાળા સૌચાલાય, ગાયો માટે ગૌશાળા અને પાણી ની તંગી વાળા વિસ્તાર માં ભૂગર્ભ ટેન્ક જેવા કામ હાથ ધરવા ના છે અમારી સંસ્થા વરદાય વિકાસ ટ્રસ્ટ ને આગામી કામ કરવા સરકાર ની ગ્રાન્ટ અથવા કોઈ કંપની ના દાન ની જરૂર છે આની નોંધ લેશો ,

Vardai Vikas Trust was established in 2009
The institute was established by the founder Shri Jasmat Bhai Gabani
Vardai Vikas Trust has done a lot of service to the tribal community and the poor People,
It has completed work under Swachh Bharat Abhiyan, Toilet and Jal Sanchay Yojana Under, Lake, Check Dam, and Pradhan Mantri Awas Yojana. Our organization Varday Vikas Trust is excellent to do three works of next importance.
Note that good quality toilets for the poor, cowsheds for cows and underground water tanks in scarcity areas are to be undertaken. Our organization Vardai Vikas Trust needs a government grant or a Donation from a company to do the next work.

PicsArt 05-19-05.33.38 1
contact us

|HOMEOUR MISSIONOUR PROJECTWORK OUR NGODONATION REQUESTTRUST BOARD MEMBERSCONTACT US